PMOએ પ્રધાનોની સંપતિના આંકડા રજુ કર્યા હતા. હિન્દીઓને લઘુમતીના દરજ્જા પર સુપ્રીમ કોર્ટનો ચુકાદો. નોઇડામાંથી ફરાર શ્રીકાંત ત્યાગીની ધરપકડ. રાજકોટમાં સોની બજારમાં લાગી આગ. યુપીમાં નદીઓના જળસ્તરમાં વધારો. ઉ.ગુજરાત કચ્છમાં મેઘો મુશળધાર